
નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટીની મહત્વની બેઠકમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભા ચૂંટણીનાં પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. અને આગામી લોકસભા ચૂંટણી કોંગ્રેસ રાહુલ ગાંધીનાં નામે લડશે. પણ કોંગ્રેસ વડાપ્રધાન પદનાં ઉમેદવારનાં નામની જાહેરાત નહીં કરે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/rahul-gandhi-wont-be-pm-nominee-will-lead-congress-campaign-for-2014
No comments:
Post a Comment