
મુંબઈ : એક ચેનલના ઈન્ટરવ્યૂહમાં સૈફઈ મહોત્સવને લઈને સવાલ પૂછવા પર સલમાન ખાને કહ્યું કે કોઈને આ જણાવવું જરૂરી નથી કે તેમનું નૈતિક દાયિત્વ શું છે. સૈફઈ મહોત્સવમાં મળેલ પૈસાનું શું કરશો તેમ પૂછતા તેમણે કહ્યું કે મારા પૈસા છે, હું સળગાવું ફાડું કે પછી દાન કરું તેમની મરજી છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/salman-khan-has-no-regrets-about-performing-in-saifai-mahotsav/
No comments:
Post a Comment