Thursday, 2 January 2014

મૌન વડાપ્રધાન થશે મીડિયા સામે રૂબરૂ

manmohan in front of media

નવી દિલ્હી :
પ્રધાનમંત્રી મનમોહનસિંહ આજે શુક્રવારે સવારે 11 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય હેતુ સરકારની સિદ્ધીઓ લોકો સુધી પહોંચાડવાનું  છે. પ્રધાનમંત્રી ભ્રષ્ટાચાર, મોંઘવારી અને આર્થિક સ્થિતિ પર ચર્ચા કરશે.વડાપ્રધાન મંત્રી મનમોહન સિંહ મીડિયા સામે રૂબરૂ થાય તે પહેલા ભાજપે તેમને પાંચ સવાલ પૂછ્યાં છે.રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલીના સવાલ પૂછ્યાં છે.

Read Full News:http://www.globalgujaratnews.com/article/manmohan-in-front-of-media/

No comments:

Post a Comment