Tuesday, 28 January 2014

મોદી પર રાહુલનો કટાક્ષ, ભાજપનો વળતો પ્રહાર

rahul gandhi ill informed about 1984 riots bjp 
 
નવી દિલ્હી : 27મી જાન્યુઆરી, સોમવારના રોજ ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદીને વર્ષ 2002ના રમખાણ સંદર્ભે આકરી નિવેદન આપ્યું હતું. જેને લઈને લાલપીળી થયેલી ભાજપે આજે વળતો પ્રહાર કર્યો છે. ભાજપે કહ્યું કે મોદી સામે ચર્ચામાં ઉતરવામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ બચી રહ્યાં છે. અને તમને ખબર છેકે લોકસભાની ચૂંટણીમાં તેમની હાર નિશ્ચિત છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/rahul-gandhi-ill-informed-about-1984-riots-bjp/

No comments:

Post a Comment