
અમદાવાદ : ભાજપે રાજ્યસભા માટે પોતાનાં ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે. શંભૂપ્રસાદ ટૂંડિયા, લાલસિંહ વડોદિયા, ચુનીભાઇ ગોહિલનાં નામ ભાજપે રાજ્યસભા માટે જાહેર કર્યા છે. અને આ સાથે જ ઉમેદવારોનાં નામનાં લઇને થઇ રહેલી તમામ અટકળોનો અંત આવ્યો છે.
Read Full News:http://www.globalgujaratnews.com/article/rajya-sabha-candidates-of-bjp-from-gujarat/
No comments:
Post a Comment