
લંડન :
રવિવારે લંડન ખાતે મેટ્રોપોલિટન પોલીસના કાઉન્ટર કમાન્ડર દ્રારા ભારતીય મૂળની મહિલા બેન્કર કુંતલ પટેલની ધરપકડ કરી છે. પૂર્વ લંડનમાં રહેતી કુંતલ પટેલના ઘરે છાપેમારી થવા પામી હતી. જે દરમ્યાન ધરપકડ થવા પામી હતી. બાર્કલેજ બેંકમાં કામ કરનારી આ મહિલા થેમ્સ મેજીસ્ટ્રેટ બેન્ચમાં સામેલ મેજીસ્ટ્રેટ મીના પટેલની બેટી છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/indian-origin-woman-banker-arrested-in-uk-anti-terror-raid/
No comments:
Post a Comment