
નવી દિલ્હી :
આમ આદમી પાર્ટીના બાગી ધારાસભ્ય વિનોદ કુમાર બિન્નીએ પોતાની પાર્ટી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે નિશાન સાધ્યું છે. ગુરૂવારે સવારે સાડા દસ વાગ્યે નવી દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે દિલ્હી સરકારની કથની અને કરનીમાં ફર્ક આવી ગયો છે. અને દિલ્હીની જનતા સાથે દગો થઈ રહ્યો છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/vinod-kumar-binny-press-conference/
No comments:
Post a Comment