અમદાવાદ :
ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ દર બે વર્ષે યોજાય છે. જાન્યુઆરી 2013માં
વાયબ્રન્ટ સમિટ યોજાઈ હતી. વાયબ્રન્ટ સમિટના કાર્યક્રમને આગળ ધપાવવામાં
આવતું હોય તેમ આ વર્ષે એજ્યુકેશન વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું
છે. અને આવતા વર્ષે એટલે કે જાન્યુઆરી 2015માં ફરી એકવાર ગ્લોબલ વાયબ્રન્ટ
સમિટ યોજાશે. જો કે, તેનું ઉદ્ધાટન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કરશે કે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે એ તો લોકસભા ચૂંટણીના પરિણામો બાદ જ કહી
શકાશે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/gujarat-will-host-vibrant-education-summit/
Read Full News: http://www.globalgujaratnews.com/article/gujarat-will-host-vibrant-education-summit/
No comments:
Post a Comment