કોલસા બ્લોક ફાળવણીમાં કંઈક ખોટું થયું છે : એટર્ની જનરલ
નવી દિલ્હી :
કોલસા બ્લોક ફાળવણીમાં કંઈકને કંઈ ખોટું
થયું છે તથા આને હજુ વધારે સારી રીત કરવામાં આવી શકતું હતું. એટર્ની જનરલે
ગુરૂવારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે ફાળવણીમાં કોઈક ભેદભાવ રહ્યો છે. કોલસા
બ્લોક ફાળવણીને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે અમે નિર્ણય સારા હેતુથી કર્યો હતો, પરંતુ કંઈક ખોટું સાબિત થઈ ગયું. તેઓએ માન્યું કે હરાજી પ્રક્રિયામાં કેટલીક ખામીઓ હતી. ફાળવણીમાં રાજ્યોની પણ સલાહ લેવી જોઈતી હતી.
Read Full News: http://www.globalgujaratnews.com/article/coal-block-allocations-something-went-wrong-govt-tells-sc/
No comments:
Post a Comment