
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે આજે સબસિડીયુક્ત ગેસ સિલિન્ડરની સંખ્યા 9 થી વધારીને 12 કરી છે. મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો. નિર્ણય મુજબ 2013-14માં સબસિડીયુક્ત 9 સિલિન્ડર સિવાય ફેબ્રુઆરી અને માર્ચમાં 1 – 1 સિલિન્ડર સબિસિડી પર આપવામાં આવશે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/the-number-of-subsidized-cylinders-is-now-12/
No comments:
Post a Comment