Friday, 10 January 2014

ફિલ્મ રિવ્યૂ: ડેઢ ઇશ્કિયાફિલ્મ રિવ્યૂ: ડેઢ ઇશ્કિયા

film review dedh ishqiya 
 અમદાવાદ : 
 ફિલ્મ – ડેઢ ઇશ્કિયા

કલાકાર – નસરુદ્દીન શાહ, અરશદ વારસી, માધુરી દિક્ષિત, હુમા કુરેશી, વિજય રાજ

ડિરેક્ટર  - અભિષેક ચૌબે

નિર્માતા – વિશાલ ભારદ્વાજ

રેટિંગ - 4/5


માધુરી દિક્ષિતે ફિલ્મ ડેઢ ઇશ્કિયા દ્વારા શાનદાર કમબેક કર્યુ છે. ફિલ્મ પ્રથમ ભાગ ઇશ્કિયા કરતા દોઢ ઘણી વધુ સારી છે એમ કહી શકાય.

2010માં જ્યારે ઇશ્કિયા રિલીઝ થઇ ત્યારે ફિલ્મનો કન્સેપ્ટ નવો હતો. 2 એવા શખ્શ હતા જે બેશરમ હતા. જેઓ કોઇ પણ યુવતીને જોઇને દિવાના થતા હતા. ફિલ્મમાં ક્રાઇમ અને અનોખી સ્ટોરી હતી.

Read Full News: http://www.globalgujaratnews.com/article/film-review-dedh-ishqiya/

No comments:

Post a Comment