Wednesday, 8 January 2014

દાઉદ ઇબ્રાહિમને ભારત લાવીશું: શિંદે

we can bring dawood ibrahim back to india home minister says sushil kumar shinde

નવી દિલ્હી : ભારત સરકાર અંડરવલ્ડૅ ડોન દાઉદ ઇબ્રાહિમને ભારત લાવવા માટે સક્રિય થઇ છે. અને એફબીઆઇની મદદથી જોઇન્ટ ઓપરેશન દ્વારા દાઉદને ભારત લાવવાની તૈયારીઓ થઇ રહી છે.

ભારતનાં ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યુ કે દાઉદ ઇબ્રાહિમને ભારત લાવવામાં સફળતા મળી શકે છે. તેમણે કહ્યુ કે અમને દાઉદની મુવમેન્ટની ખબર છે. અને જો બધુ યોગ્ય રહ્યુ તો દાઉદને ભારત લાવવામાં ઝડપથી સફળતા મળશે.


Read Full News: http://www.globalgujaratnews.com/article/we-can-bring-dawood-ibrahim-back-to-india-home-minister-says-sushil-kumar-shinde/

No comments:

Post a Comment