
ભાજપનાં પ્રવકત્તા પ્રકાશ જાવડેકરે સોનિયા ગાંધીનાં નિવેદનનો વળતો જવાબ આપતા કહ્યુ કે આ તો વિપરીત બાબત છે. જેમણે શિખોને જીવતા સળગાવ્યા, તે સાંપ્રદાયિક છે. જેમનાં રાજમાં હિંદુ-મુસ્લિમ તોફાનો થઇ રહ્યા છે, તે સાંપ્રદાયિક છે, જેમનાં રાજમાં કાશ્મીરી પંડિત વિસ્થાપિત થયા, તે સાંપ્રદાયિક છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/bjp-national-executive-meet-in-delhi/
No comments:
Post a Comment