અમદાવાદ :
માર્ચ ૨૦૧૩માં પૂર્ણ થયેલી પવન ઉર્જાની
નીતિના સ્થાને ગુજરાત સરકારે ગત ઓગસ્ટ મહિનામાં નવી અમલમાં મુકેલી નીતિમાં
પવન ઉર્જા દ્વારા ઉત્પાદિત વીજળીનો પ્રતિ યુનીટનો ભાવ અગાઉ જે રૂ. ૩.૫૬ હતો
તેમાં વધારો કરીને તે ભાવ પ્રતિ યુનિટ દીઠ રૂ. ૪.૧૫ ઠરાવવામાં આવ્યો છે. આ
ભાવે ગુજરાત સરકારની વીજ કંપની જીયુવીએનએલ કે અન્ય વીજળી વિતરણ
પરવાનેદારને વેચાણ કરી શકાશે. પરંતુ મોટી અફસોસની વાત એ છે કે આ નીતિને કોઈ
જોઈએ તેવો આવકાર મળ્યો નથી તેમજ નવા કોઈ વીજ ઉત્પાદકો આ માટે એમઓયુ કરવા
માટે આગળ આવ્યા નથી.
Read Full News: http://www.globalgujaratnews.com/article/wind-power-engery-in-gujarat/
Read Full News: http://www.globalgujaratnews.com/article/wind-power-engery-in-gujarat/
No comments:
Post a Comment