
નવી દિલ્હી :
સુપ્રિમ કોર્ટે માનહાનિના એક મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત ત્રણ પાર્ટીના ત્રણ નેતાઓને નોટીસ પાઠવી છે.કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલના પુત્ર દ્રારા માનહાનિની ફરિયાદ કેજરીવાલ સહિત પ્રશાંત ભૂષણ, સાઝિયા ઈલ્મ અને મનીષ સિસોદીયા સામે કરવામાં આવી હતી.
Read Full News: http://www.globalgujaratnews.com/article/arvind-kejriwal-gets-sc-notice-in-defamation-case/
No comments:
Post a Comment