અમદાવાદ :
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ
ગુજરાત કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનારા નેતાઓની લાંબી થઈ રહી છે. સોમનાથ
કોંગ્રેસના જશુભાઈ બારડે ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ગુજરાત કોંગ્રેસને
વધુ એક આંચકો આપ્યો છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ. તેમણે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છેકે કોંગ્રેસ છોડીને વિઠ્ઠલ રાદડિયા, જયેશ રાદડિયા, બાવકુ ઉંધાડે ભાજપમાં જોડાઈને અગાઉથી જ કોંગ્રેસની ચિંતા વધારો કરી દીધો છે. તેવામાં સોમનાથ કોંગ્રેસ જશુભાઈ બારડનું ધારાસભ્ય પદેથી રાજીનામું કોંગ્રેસને વિચારતી કરી દીધી છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/gujarat-congress-mla-jashubhai-barad-resign/

No comments:
Post a Comment