
નવી દિલ્હી :
દિલ્હી જનલોકપાલ બિલ 2014 3જી જાન્યુઆરી, સોમવારના રોજ દિલ્હી કેબિનેટમાંથી પાસ થઈ ગયું છે. 31મી જાન્યુઆરી, શુક્રવારના રોજ કેબિનેટની બેઠક બાદ શિક્ષા મંત્રી મનીષ સિસોદીયાએ મીડીયાને જણાવ્યું હતું કે દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર 13થી 16મી ફેબ્રુઆરીમાં થશે. જેમાં 13,14, અને 15 ફેબ્રુઆરીએ વિધાનસભા ભવનમાં બેઠક થશે. જ્યારે 16મી ફેબ્રુઆરીએ ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે સત્રની બેઠક કરવામાં આવશે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/egal-hurdle-for-aap-solicitor-general-says-jan-lokpal-bill-without-home-ministry-nod-illegal/
No comments:
Post a Comment