બેંગ્લોર : ગુજરાતના
મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી પદના ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદીની આજે
કર્ણાટકમાં બે રેલીઓનું સંબોઘન કરશે. પહેલી રેલી દવાણગેરે જિલ્લાના ભરતા
ગેલિસીમાં થશે. આ રેલીમાં મોદીની સાથે યેદિયુરપ્પા પણ મંચ પર દેખાશે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/narendra-modi-to-kick-start-bjp-s-campaign-in-karnataka-today/
Read Full News: http://www.globalgujaratnews.com/article/narendra-modi-to-kick-start-bjp-s-campaign-in-karnataka-today/
No comments:
Post a Comment