કોલક્તા : ભાજપના
પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી 5મી ફેબ્રુઆરીએ કોલક્તા ખાતે રેલી થવાની
છે. જેમાં સામેલ થવા માટે પાર્ટીએ ટિકીટ રાખી છે. આ ટિકિટની કિંમતને લઈને
ચર્ચાઓ તેજ બની છે. મળતી માહિતી મુજબ અન અંગ્રેજી અખબાર દ્રારા કરવામાં
આવેલા ખુલાસા મુજબ, આ ટિકીટની કિંમત રૂપિયા 100 રાખવામાં આવી છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/bjp-rally-in-kolkata-city/
Read Full News: http://www.globalgujaratnews.com/article/bjp-rally-in-kolkata-city/
No comments:
Post a Comment