ન્યૂયોર્ક : યુવાપેઢીથી
લઈને જૂનીપેઢી સુધી પહોંચેલી એપ્લિકેશન વોટ્સ એપ હવે ભારે લોકપ્રિય બનતું
જાય છે. યુવાનોમાં ખૂબ જ ઝડપથી પોતાની લોકપ્રિયતા ફેલાવનાર આ મોબાઈલ
મેસેજિંગ સ્ટાર્ટ એપ્લિકેશન વોટ્સ એપને પ્રખ્યાત સોશ્યલ નેટવર્કીંગ સાઈટ
ફેસબુકે ખરીદી લેવાનુ નક્કી કર્યું છે. એક માહિતી મુજબ ફેસબુકે રૂ. 1182
અબજ ચૂકવીને વોટ્સ એપ ખરીદવાની ડીલ ફાઈનલ કરી છે. દુનિયામાં પોતાના સોશિયલ
નેટવર્કિંગને વધારવા માટે ફેસબુક આ ડીલ કરવા જઈ રહ્યું છે. દુનિયામાં વોટ્સ
એપની લોકપ્રિયતા 4500 કરોડ લોકોમાં છે જેને જોઈને જ ફેસબુકે તેને ખરીદી
લેવાનુ નક્કી કર્યું છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/facebook-to-buy-mobile-messaging-app-whatsapp-for-16-billion/
Read Full News: http://www.globalgujaratnews.com/article/facebook-to-buy-mobile-messaging-app-whatsapp-for-16-billion/
No comments:
Post a Comment