નવી દિલ્હી :
સોશિયલ
નેટવર્કિંગ સાઈટ ફેસબુક આ સપ્તાહે પોતાની સ્થાપનાના 10 વર્ષની ઉજવણી કરી
રહ્યું છે ત્યારે તેની આ ખુશીમાં ભારતીયોનો ફાળો પણ મોટો છે તેમ કહેવામાં
ખોટું નથી. હાલ વિશ્વમાં ફેસબુકના 1.2 અબજ કરતાં વધારે લોકો ફેસબુકનો ઉપયોગ
કરે છે. અમેરિકા બાદ ભારતમાં તેના સૌથી વધુ વપરાશકારો છે.
No comments:
Post a Comment