
નવી દિલ્હી :
વિપક્ષ સતત રાહુલ ગાંધી ઉપર ભ્રષ્ટાચારના મામલામાં ચૂપ રહેવાનો આરોપ મુકતુ રહ્યુ છે. તેવી પરિસ્થિતિમાં ૧પમી લોકસભાના અંતિમ સત્રમાં પાંચ ખરડાઓ રજુ કરવાના હતા પરંતુ તેલંગાણા સહિતના મુદ્દે હંગામો થવાને કારણે આ ખરડાઓ રજુ થઇ શકયા ન હતા. જોકે હવે કેન્દ્રની યુપીએ સરકાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ખુશ કરવા માટે ભ્રષ્ટાચાર વિરોધી છ ખરડાઓ પર વટહુકમ લાવવાની તૈયારી કરી રહી છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/anti-corruption-ordinance-may-bring-government-soon/
No comments:
Post a Comment