
નવી દિલ્હી :
આઈપીએલ
સ્પોટ ફિક્સિંગ 2013 અંગે તપાસ કરી રહેલા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના
પૂર્વ મુખ્ય ન્યાયાધીશ મુકુલ મુદગલે આજે અહેવાલ સોંપ્યો હતો. જસ્ટિલ મુદગલ
કમિટિના રિપોર્ટ પ્રમાણે ચેન્નાઈ સુપરકિંગ્સના માલિક એન.શ્રીનિવાસનના જમાઈ
મયપ્પન પર કેસનો ગાળિયો વધુ મજબૂત બન્યો છે.
No comments:
Post a Comment