
નવી દિલ્હી :
ચૂંટણી
માથા પર જ છે ત્યારે દેશમાં સત્તા પક્ષ કોંગ્રેસે સીએનજી અને પીએનજીના
ભાવમાં રૂપિયા 15નો ઘટાડો કરવાની જાહેરાત કરીને આમ આદમીનો સાથ જાળવી રાખીને
મોંઘવારીના મારમાંથી થોડી રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. પેટ્રોલિયમ મંત્રી
વીરપ્પા મોઈલીએ જણાવ્યું હતું કે, સીએનજીની કિંમતમાં પ્રતિ કિલોએ રૂ. 15
તથા પાઈપ દ્વારા અપાતા ગેસમાં પ્રતિ ઘન મીટરે રૂ. 5નો ઘટાડો કરાશે.
No comments:
Post a Comment