
નવી દિલ્હી :
12મી ફેબ્રુઆરી, બુધવારના રોજ યુપીએ સરકાર લોકસભા ચૂંટણી પહેલા વચગાળાનું રેલ્વે બજેટ રજૂ કરશે. રેલ્વે મંત્રી મલ્લીકાર્જુન ખડગે દ્રારા રજૂ થનારા આ રેલ્વે બજેટમાં મુસાફરીના ભાડામાં કોઈ ઘટાડો થાય તેની શક્યતા ઓછી છે પરંતુ લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને લોકલુભાવન જાહેરાતો થઈ શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/rail-intrim-budget-today/
No comments:
Post a Comment