
ગાંધીનગર :
13મી ફેબ્રુઆરી, ગુરૂવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે ભારતના અમેરિકી રાજદૂત નેન્સી પોવેલ મુલાકાત કરી હતી. આજે સવારે દસ વાગ્યે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી આવાસે આ મુલાકાત થવા પામી હતી.
Read Full News: http://www.globalgujaratnews.com/article/nency-powell-met-to-narendra-modi-today/
No comments:
Post a Comment