
કોચ્ચી : ભાજપના વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસ અને સીપીએમનાં ગઢ કેરળના કોચ્ચીમાં જાહેરસભા સંબોધતા આકરા પ્રહાર કર્યા. કેરલનાં દલિત સંગઠન કેરલ પુલયાર મહાસભાનાં આ સંમેલનમાં મોદીએ દલિત સમાજનાં હિતની વાત કરી. તેમણે રંગનાથ મિશ્ર કમિશનનો ઉલ્લેખ કરતા કેન્દ્ર સરકાર પર દલિતોને અંદરોદર લડવવાનો પણ આરોપ લગાવ્યો.
Read Full News: http://www.globalgujaratnews.com/article/since-my-school-days-i-have-been-fighting-against-evils-in-society-narendra-modi/
No comments:
Post a Comment