Wednesday, 5 March 2014

State election comission organised press conference

state election comission organised press conference

ગાંધીનગર :
ગુજરાતના ચૂંટણી કમિશનર અનિતા કરવલે આજે બપોરે પત્રકારો સમક્ષ જાહેર કર્યું હતું કે રાજ્યમાં આચારસંહિતાનો ચુસ્તપણે અમલ કરાશે અને 30મી એપ્રિલે 26 બેઠકોની યોજાઈ રહેલી ચૂંટણીમાં 45,313 મતદાન મથકો ઉપર શાંતિથી ચૂંટણી થાય તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/state-election-comission-organised-press-conference/

No comments:

Post a Comment