
આપ કી આવાઝ હમારા સંકલ્પ'ના નારા સાથે આજે કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, વડાપ્રધાન મનમોહનસિંહ, એકે એન્ટોની અને અજય માકનની ઉપસ્થિતિમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. ચૂંટણી ઢંઢેરામાં સૌના માટે ઘર અને સ્વાસ્થય અધિકારનું વચન આપવામાં આવ્યુ છે.
http://www.globalgujaratnews.com/article/congress-releases-2014-people-s-manifesto/
No comments:
Post a Comment