ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ઉત્તરાખંડનાં મજબૂત નેતા અને પૌડી ગઢવાલથી સાંસદ સતપાલ મહારાજે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યુ છે. સતપાલ મહારાજ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે. ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહની હાજરીમાં સતપાલ ભાજપમાં જોડાશે.
http://www.globalgujaratnews.com/article/congress-mp-satpal-maharaj-will-join-bjp-today/

No comments:
Post a Comment