Wednesday, 5 March 2014

સ્ટોક માર્કેટમાં તેજી સાથે કારોબાર

Agencies | March 04, 2014, 05:17 PM IST
Print this story Email this story
 
indian stock market 04 03 14 
 
મુંબઇ : ભારતીય સ્ટોક માર્કેટમાં આજે તેજી સાથે કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સ 263 પોઇન્ટ વધીને 21,209 અને નિફ્ટી 76 પોઇન્ટ વધીને 6,298નાં લેવલે બંધ આવ્યા.
માર્કેટમાં આજે મેટલ, બેંક, કેપિટલ ગુડ્ઝ, કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ સ્ટોકમાં ખરિદારી નોંધાઇ. જ્યારે ફાર્મા સ્ટોકમાં વેચવાલી હતી.
Read Full News: http://www.globalgujaratnews.com/article/indian-stock-market-04-03-14/

No comments:

Post a Comment