Wednesday, 5 March 2014

Arvind kejriwal in narendra modi s den to verify development claims

arvind kejriwal in narendra modi s den to verify development claims 
 
અમદાવાદ : આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ આજથી પોતાના ચાર દિવસના ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરશે. તેમનું કહેવું છે કે આ પ્રવાસ દરમ્યાન તેઓ નરેન્દ્ર મોદીના વિકાસના દાવાના હકીકતની તપાસ કરશે. આપે કહ્યું છે કે કેજરીવાલ ત્રણ દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ફરશે અને ચોથા દિવસે તેઓ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરશે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/arvind-kejriwal-in-narendra-modi-s-den-to-verify-development-claims/

No comments:

Post a Comment