નવી દિલ્હી : આજે
દેશભરની નજર લોકસભા ચૂંટણી માટે જાહેર થનારી તારીખો પર હતી. આજે લોકસભા
ચૂંટણીને લઈને ચાલી રહેલી અનેક અટકળનો અંત આવી ગયો છે. ચૂંટણી પંચે આજે
સવારે સાડા દસ વાગ્યાની આસપાસ દિલ્હી ખાતે વિજ્ઞાન ભવન ખાતે પ્રેસ
કોન્ફરન્સ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ
પૂર્ણ થઈ ગઈ છે. નોંધનીય છેકે લોકસભાની ચૂંટણી માટે તારીખની જાહેરાત થવાની
સાથે જ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર
વી.એસ.સંપતે કહ્યું કે પહેલી વખત આ લોકસભાની ચૂંટણીમાં નોટા વિકલ્પ લોકોને
મળી રહ્યો છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/lok-sabha-poll-dates-to-be-announced-today/
Read Full News: http://www.globalgujaratnews.com/article/lok-sabha-poll-dates-to-be-announced-today/


No comments:
Post a Comment