Wednesday, 5 March 2014

It s not about my pm to be or not to be rahul gandhi

it s not about my pm to be or not to be rahul gandhi 
 
શીરપુર : મહારાષ્ટ્ર ખાતે બે દિવસની મુલાકાતે આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ એન્જીન્યરીંગ કોલેજ ખાતે આદિવાસી યુવકો સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે તેઓ પ્રધાનમંત્રી બને કે ન બને, આ બધી જ વાતો બેમાની છે પરંતુ મુદ્દાની વાત એ છેકે મહિલાઓ અને યુવકો સહિત દરેક ભારતીય અનુભવી રહ્યો છેકે આ તેમનો દેશ છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/it-s-not-about-my-pm-to-be-or-not-to-be-rahul-gandhi/

No comments:

Post a Comment