સેંન્ટ્રલ બાર એસોશિયેશનના પૂર્વ ઉપાધ્યક્ષ મનોજ કુમાર દુબેએ સોમવારે ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ અને વારાણસીના મહાપૌર રામગોપાલ મોહલેની વિરૂદ્ધમાં ફરિયાદ દાખલ કરવી છે. જેથી હવે હર હર મોદી, ઘર ઘર મોદીના નારાને લઈને ચાલી રહેલો વિવાદ હવે અદાલત સુધી પહોંચી ગયો છે. કોર્ટે ફરિયાદ પર સુનાવણી કરતા કેંટ પોલિસ પાસે 3 એપ્રિલ સુધી જવાબ આપવા જણાવ્યું છે.
http://www.globalgujaratnews.com/article/har-har-modi-slogans-against-the-complaint-filed-in-court/

No comments:
Post a Comment