Wednesday, 5 March 2014

Businessman appeal to police deparatment to give secuirty

businessman appeal to police deparatment to give secuirty 
 
રાજકોટ : રાજકોટની કથળી રહેલી  કાયદો અને વ્યસ્વ્થાની સ્થિતિ અંગે આજે ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો દ્વારા પોલીસ કમિશ્નર ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.ચેમ્બર ઓફ કોમર્સ અંતર્ગત વેપારીઓ ખુબ મોટી રકમો લઈને જતા હોય જોખમ વધી ગયું હોય આ અંગે આગેવાનોએ પોલીસ થોડું કડક વલણ અપનાવે તેવી રજૂઆત કરી હતી.

Read Full News: http://www.globalgujaratnews.com/article/businessman-appeal-to-police-deparatment-to-give-secuirty/

No comments:

Post a Comment