Tuesday, 4 March 2014

Case lodged against antisocial elements

case lodged against antisocial elements

રાજકોટ : શહેરની કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે ફરી એક વખત અસામાજિક તત્વોએ લખણ ઝળકાવીને પોલીસની આબરુનું ધોવાણ કરી નાખ્યું છે. શહરેની ભાગોળે વાવડી ગામમાં ગત રાત્રે અસામાજિક  તત્વોએ ધોકા સહિતના હથિયારો લઈને ધસી આવ્યા હતા.  બિલ્ડર પાસે 20 લાખની ખંડણી માંગી બિલ્ડીંગના  કોમન પ્લોટમાં તોડફોડ કરી આતંક મચાવતા રહેવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જો કે આ અસામાજિક તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે ફરિયાદ નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/case-lodged-against-antisocial-elements/

No comments:

Post a Comment