Sunday, 27 April 2014

રામદેવ પર લખનૌમાં પ્રતિંબધ















 યોગગુરુ બાબા રામદેવ પર ચૂંટણી પંચે પ્રતિબંધ મુક્યો છે. રાહુલ ગાંધી વિરુધ્ધ બોલતા દલિતો બાબતે અભદ્રનાં ભાષાનો ઉપયોગ કરવાને કારણે ચૂંટણી પંચે 16 મે સુધી ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં  કોઇ પણ કાર્યક્રમ કે પ્રેસ કૉન્ફરન્સ નહી કરી શકે.



http://www.globalgujaratnews.com/article/ramdev-faces-arrest/

Friday, 25 April 2014

વારાણસીમાં મોદી સામે 77 ઉમેદવારો મેદાનમાં











ભારતીય જનતા પાર્ટીનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગુરુવારે વારાણસી બેઠક પરથી ઉમેદવારી પત્ર દાખલ કર્યુ. જો મોદી વડાપ્રધાન બનવામાં સફળ થશે, તો તેઓ પ્રથમ વડાપ્રધાન હશે, જેમણે ચૂંટણી જંગમાં 77 ઉમેદવારોનો સામનો કર્યો હોય. મોદી વિરુધ્ધ 77 ઉમેદવારો વારાણસીનાં ચૂંટણી જંગમાં છે.

http://www.globalgujaratnews.com/article/in-varanasi-modi-faces-record-77-rivals/

Thursday, 24 April 2014

મેગા રોડ-શૉ બાદ મોદીએ ઉમેદવારી પત્ર ભર્યુ










ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર વારાણસી બેઠક પરથી આજે ઉમેદવારી પત્ર ભર્યુ. ઉમેદવારી પત્ર ભરતા પહેલા મોદીએ મેગા રોડ શૉ કર્યુ. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. 2 કલાક સુધી રોડ શૉ યોજાયો હતો. કલેક્ટર કચેરી ખાતે મોદીનાં પ્રસ્તાવકોમાં સુપ્રસિધ્ધ ગાયક છન્નૂલાલ, ગિરધર માલવીય, એક નાવીક અને એક વણકર હાજર હતા.



http://www.globalgujaratnews.com/article/narendra-modi-file-nomination-from-varanasi-after-road-show/

Saturday, 19 April 2014

પરાજય મંજૂર, પણ ધર્મ આધારિત રાજનીતિ નહીં: મોદી

ending corruption will be my top priority as pm narendra modi

ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સાંપ્રદાયિકાની રાજનીતિને નકારતા કહ્યુ કે ચૂંટણીમાં પરાજય સ્વીકાર છે, પણ ધર્મની રાજનીતિ સ્વીકાર્ય નથી.

http://www.globalgujaratnews.com/article/ending-corruption-will-be-my-top-priority-as-pm-narendra-modi/

મોદી વારાણસીથી 24મી એપ્રિલે ભરશે ઉમેદવારી પત્ર : શાહ

ajay rais involvement in arms trade amit shah bjp pm candidate varanasi april 24 to file nomination

વારાણસીથી કોંગ્રેસ ઉમેદવા અજય રાયના રાઈફલ મુદ્દા પર શાહે કહ્યું કે રાય એકે – 47 રાઇફલની ટ્રેડિંગમાં સામેલ છે. શાહે કહ્યું કે રાજકીય ચોકસાઈથી વાત કરનારી કોંગ્રેસે શું વારાણસીથી કોઈ એક પણ સારો ઉમેદવાર ના મળ્યો કે તેમણે અજય રાયને મેદાનમાં લાવવા પડ્યા. શાહે માંગ કરી છે કે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ બાબતમાં પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ.

http://www.globalgujaratnews.com/article/ajay-rais-involvement-in-arms-trade-amit-shah-bjp-pm-candidate-varanasi-april-24-to-file-nomination/

Wednesday, 16 April 2014

નરેન્દ્ર મોદીની ઉર્દૂ વેબસાઈટ, સલીમ ખાને કરી લોન્ચ

narendra modis urdu website launched


અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે વેબસાઈટ લોન્ચ કરી છે. જોકે નરેન્દ્ર મોદીની પોતાની મુખ્ય ભાષાઓમાં વેબસાઈટ ધરાવે છે. પરંતુ સલીમ ખાને નરેન્દ્ર મોદી માટે લોન્ચ કરેલી વેબસાઈટ ઉર્દૂમાં છે. આ ઉપરાંત સલીમ ખાને મોદીને સમર્થન કરનારું નિવેદન આપતા કહ્યું કે મોદી રાજમાં સુરક્ષિત છે મુસ્લિમ..


http://www.globalgujaratnews.com/article/narendra-modis-urdu-website-launched/

વારાણસીમાં ચૂંટણી લડવા નહીં પરંતુ દિલ જીતવા જઈ રહ્યો છું : મોદી

narendra modi says if met muslims will love me

ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ બુધવારે એએનઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં વારાણસીને ઉલ્લેખીને કહ્યું કે હું વારાણસી લડવા માટે નહીં પરંતુ લોકોના દિલ જીતવા માટે જઈ રહ્યો છું. મુસ્લિમ અમને પ્રેમ કરવા લાગશે.


http://www.globalgujaratnews.com/article/narendra-modi-says-if-met-muslims-will-love-me/

Tuesday, 15 April 2014

મોદીનો રાહુલ પર વળતો પ્રહાર

dont go on his age he talks about toffees like children modi


ગુજરાત મોડલ પર રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીમાં વાકયુદ્ધ ચાલુ થઈ ગયું છે. ગુજરાતના વિકાસને ટોફી મોડલ જણાવવા પર કોંગ્રેસ ઉપાધ્યક્ષને આડે હાથે લેતા નરેન્દ્ર મોદીને કહ્યું કે રાહુલની પાસે મગજ નથી અને બાળકની જેમ વિચારે છે.


http://www.globalgujaratnews.com/article/dont-go-on-his-age-he-talks-about-toffees-like-children-modi/

રાજનાથ સિંહની મુસ્લિમ ધર્મગુરુઓ સાથે મુલાકાત

rajnath singh meets muslims clerics


ભાજપનાં અધ્યક્ષ રાજનાથ સિંહે લખનૌમાં મુસ્લિમ ધર્મગુરુઓ સાથે મુલાકાત કરતા વિપક્ષોને પ્રહાર કરવાનો મોકો મળ્યો છે. વિપક્ષે આરોપ લગાવ્યો કે જ્યારે બીજા પક્ષનાં નેતા આવુ કરે છે, તો ભાજપ સાંપ્રદાયિક રાજનીતિ કરવાનો આરોપ લગાવે છે. જ્યારે ભાજપે સફાઇ આપી કે પરિવર્તન માટે તમામ પાસે સમર્થન માંગવામાં આવી રહ્યુ છે.

http://www.globalgujaratnews.com/article/rajnath-singh-meets-muslims-clerics/

Saturday, 5 April 2014

NDA ને 259 બેઠકો મળવાનું અનુમાન: સર્વે










એનડીટીવી અને હંસા રિસર્ચ ગ્રુપનાં નવા સર્વે મુજબ લોકસભા ચૂંટણીમાં એનડીએને દેશની કુલ 543 બેઠકોમાંથી 259 બેઠકો મળવાનું અનુમાન છે. બીજી તરફ કેન્દ્રમાં સત્તારૂઢ યૂપીએને 123 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે 161 બેઠકો અન્યનાં ફાળે જતી દેખાઇ રહી છે.


http://www.globalgujaratnews.com/article/lok-sabha-polls-2014-nda-to-get-259-and-upa-123-seats-says-survey/

ટૂંક સમયમાં Gmailમાં નવા ફીચર્સ ઉમેરાશે












ગૂગલની ઇમેલ સર્વિસ જીમેલને લોન્ચ થયાને હજુ એક દાયકો થયો છે ત્યાં તે દુનિયાનું સર્વ શ્રેષ્ઠ ઈમેલ સેવા પૂરી પાડતી વિના મૂલ્યની અમૂલ્યા સેવા છે સાબિત થઈ ગઈ છે. પોતાના ગ્રાહકોની સેવામાં હંમશા તત્પર રહેલી ગૂગલ સમયાંતરે તેની ઈમેલ સર્વિસ જીમેલમાં થોડો ફેરફાર કરતી રહી છે. હવે જીમેલમાં અનેક નવા ફીચર્સ ઉમેરાવા જઈ રહ્યા છે. તાજેતરમાં જ જીમેલના 10 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. Geek.com પર આપવામાં આવેલા સ્ક્રીનશોટ્સ પ્રમાણે ગૂગલમાં નવા મેલ ફીચરનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. આ ફીચર મોબાઈલ યૂઝર એક્સપીરિયંસને વધુ સુંદર બનાવશે.


http://www.globalgujaratnews.com/article/gmails-new-features-leaked-in-screenshots/

Friday, 4 April 2014

ભાજપે યુપીએ સરકાર સામે ચાર્જશીટ રજૂ કરી













ભાજપે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને યુપીએ સરકાર સામે ચાર્જશીટ રજૂ કરી છે. ભાજપ નેતા રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રીના અધિકારોનું હનન કર્યું છે. મોંઘવારી વધી, ભારતીય અર્થવ્યવસ્થાને તોડી પાડી છે.




કુલ નવ ભાગોમાં આ ચાર્જશીટ રજુ કરતા ભાજપના નેતા રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ વડાપ્રધાનના અધિકારોનું હનન કર્યું છે. તેઓએ વડાપ્રધાનના કાર્યાલયનું પણ માન નથી રાખ્યું. તેમજ યુપીએના શાસન દરમિયાન મોંઘવારી વધી છે. અને ભારતીય અર્થવ્યવસ્થાની ડામાડોળ પરિસ્થિતિ માટે યુપીએ સરકારને જવાબદાર ગણાવી હતી. સાથે દેશમાં બેરોજગારી માટે પણ યુપીએ સરકારને જવાબદાર ઠેરવી હતી. 
http://www.globalgujaratnews.com/article/bjp-released-chargesheet-against-congress/

અરવિંદ કેજરીવાલ પર હુમલો, એક શખ્સે ગળા પર માર્યો મૂક્કો











આમ આદમી પાર્ટીના સંયોજક અને વારાણસી બેઠક પરથી મોદી સામે ચૂંટણી લડી રહેલા અરવિંદ કેજરીવાલ આજે દિલ્હી ખાતે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં હતાં તે દરમ્યાન કોઈ શખ્સે તેમની પર હુમલો કરી દેતાં રાજકીય વાતાવરણ ગરમાયું હતું

www.globalgujaratnews.com/article/attack-on-kejriwal-during-road-show/

Thursday, 3 April 2014

વોટ્સએપે મેસેજિંગમાં નવો રેકોર્ડ સ્થાપ્યો












જાણીતી સોશિયલ નેટવર્કિંગ સાઈટ વોટ્સએપની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાઈ ગયું છે. યુવાનો, રાજકારાણીઓ, સેલિબ્રિટિઝથી માંડીને અબાલ-વૃદ્ધ સૌમાં લોકપ્રિય વોટ્સ એપની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જાય છે. વોટ્સએપ દ્વારા મેસેજિંગમાં એક નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. એક દિવસમાં લગભગ 64 અબજ મેસેજની વોટ્સએપ પર આપ-લે થઈ હતી.
વોટ્સએપ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું કે તેના વપરાશકારાએ એક જ દિવસમાં 20 અબજ ઈનબાઉન્ડ તથા 44 અબજ આઉટબાઉન્ડ મેસેજ કર્યા હતા. માત્ર 24 કલાકની અંદર જ આટલા નંબર હેન્ડલ કરવા તેની સૌથી મોટી સિદ્ધિ છે.


મેસેજ ગ્રુપમાં કરવામાં આવ્યા હોવાથી આવેલા અને કરવામાં આવેલા મેસેજના નંબરમાં આટલું અંતર છે. કારણકે ગ્રુપમાં મોકલવામાં આવેલા મેસેજને એક જ મેસેજ ગણવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ફેસબુકે થોડા દિવસો પહેલાં જ વોટ્સએપને 19 અબજ ડોલરમાં ખરીદી છે.
http://www.globalgujaratnews.com/article/whatsapp-touches-record-daily-high-64-bn-messages-in-1-day/

મધૂસૂદન મિસ્ત્રીની વડોદરા પોલીસે અટકાયત કરી











વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર મધૂસૂદન મિસ્ત્રી અને કેટલાક કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામા આવી છે. મધૂસૂદન મિસ્ત્રી અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદીનાં પોસ્ટર ઉતારી રહ્યા હતા, જેથી પોલીસે આ કાર્યવાહી કરી.

જો કે પોલીસ કાર્યવાહી દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. અને પોલીસ સાથે ઘર્ષણ પણ સર્જાયુ હતુ. જેમાં મહિલા કાર્યકર્તાઓને પણ ઇજા પહોંચી છે.

http://www.globalgujaratnews.com/article/madhusudan-mistry-arrested--in-vadodara/

Wednesday, 2 April 2014

અભણ રાખી સાવંત પાસે 15 કરોડ રૂપિયાની સંપતિ











હિન્દી સિનેમાની બિન્દાસ અભિનેત્રી રાખી સાવંત મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી  ઉમેદવારી નોંધાવી છે. જેમાં તેને પોતાને અભણ  અને સંપતિ 14.69 કરોડ દર્શાવી છે. ઉલ્લેખનીય છેકે  રાખી સાવંતે મંગળવારે ઉમેદવારીપત્ર ભર્યું હતું.

http://www.globalgujaratnews.com/article/rakhi-sawant-mumbai-north-west-lok-sabha-illiterate-assets-rs-15-crore/

વરૂણ જે કહી રહ્યાં છે, તે સાચું કહી રહ્યાં છે : રાહુલ ગાંધી














કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્રારા અમેઠી ખાતે કરેલી કામગીરી સંદર્ભે વરૂણ ગાંધીએ વખાણ કર્યા હતા. જેને લઈને આજે રાહુલ ગાંધી રાયબરેલી ખાતે ખુશી વ્યક્ત કરી હતી. રાયબરેલીમાં આજે સોનિયા ગાંધીએ ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. જેમની સાથે રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યાં હતા. ઉમેદવારી પત્ર ભર્યા બાદ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી મીડીયા સમક્ષ હાજર થયા હતા.

 http://www.globalgujaratnews.com/article/rahul-gandhi-reaction-on-varun-gandhi-statement/

Tuesday, 1 April 2014

ગુજરાતી મૂળના રાજીવ શાહ બની શકે નવા અમેરિકી રાજદૂત










ભારતમાં અમેરિકી રાજદૂત નેન્સી પોવેલે નિવૃતિ લીધા બાદ હવે આ પદ પર ગુજરાતી મૂળના ભારતીય-અમેરિકી રાજીવ શાહનું નામ ચર્ચાઈ રહ્યું છે.

41 વર્ષીય ડૉ.રાજીવ શાહ અમેરીકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કેબિનેટમાં ઉચ્ચસ્તર ધરાવનારા ભારતીય છે. તેમનો જન્મ અમેરિકામાં સ્થાયી થયેલા ગુજરાતી પરિવારને ત્યાં મિશિગનમાં થયો છે. રાજીવ શાહે  પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી તબીબી સ્નાતકની ડિગ્રી મેળવી છે. વાર્ટન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી તેમણે આરોગ્ય અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક થયા છે. તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે અને યુનિવર્સિટી ઓફ મિશિગનમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે
.http://www.globalgujaratnews.com/article/gujarati-who-may-replace-nancy-powell-as-us-ambassador-to-india/

મોદીએ સપા-બસપા-કોંગ્રેસને નિશાને લેતા કહ્યું: આપો સબકો વિદાય















કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના ગઢ બરેલી ખાતેથી આજે  ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ જનસભા સંબોધી.

મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યું કે દિલ્હીમાં મારું હેલિકોપ્ટર રોકવામાં આવ્યું અને ત્યાર બાદ કોંગ્રેસને નિશાને લેતા કહ્યું કે ચૂંટણી ટાંણે જ કોગ્રેસને ગરીબોની યાદ આવે છે. સિંહ મુદ્દે અખિલેશ સરકારને નિશાને લીધી હતી. આ ઉપરાંત બરેલી અને ગુજરાતના સંબંધને પતંગ અને દોર સાથે સાંકળીને લોકોને એકતારે બાંધવાની કોશિષ કરી હતી. આ ઉપરાંત સપા,બસપા અને કોંગ્રેસને નિશાને લેતા લોકોએ અપીલ કરી હતી કે આ સબકો વિદાય આપી દો...વિકાસના મુદ્દે સોનિયા ગાંધીને  નિશાને લેતા તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં અહીંના લોકોના જીવનમાં કોઈ ફેરફાર આવ્યો નથી તેમજ વધુમાં તેમણે કહ્યું કે માત્ર કાગળની કાર્યવાહીથી દેશમાં વિકાસ થશે નહીં. દિલ્હીમાં બેઠેલો લોકોએ દેશને બરબાદ કરી નાખ્યો છે.






http://www.globalgujaratnews.com/article/narendra-modi-rally-in-bareilly/

Monday, 31 March 2014

http://www.globalgujaratnews.com/article/devotees-in-the-temple-on-the-first-day-of-navratri/












આજથી ચૈત્ર સુધ એકમના રોજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે. આસો માસની નવરાત્રીની જેમ જ આ નવરાત્રીનો અનોખો મહિમા છે. ચૈત્રી નવરાત્રીના નવ દિવસ શ્રદ્ધાળુઓ ઉપવાસ કરીને માતાજીની ભક્તિ કરે છે. વળી આ જ દિવસે મહારાષ્ટ્રીયન પરિવારોના નૂતન વર્ષનો પ્રારંભ થાય છે. તેઓ ગુડીપડવોની ઉજવણી કરે છે. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ચૈત્રી નવરાત્રીનો આજનો પહેલા દિવસે ગુજરાત સહિત દેશભરમાં મંદિરોમાં ભક્તોનું ટોળું જોવા મળી રહ્યું છે. દરેક મંદિરોમાં માતાજીનો જય જયકારના અને મંત્રોચ્ચારથી ભક્તિમય વાતાવરણથી ગૂંજી ઉઠે છે.

http://www.globalgujaratnews.com/article/devotees-in-the-temple-on-the-first-day-of-navratri/

હીટ એન્ડ રન કેસ : આરોપી વિસ્મય શાહને જામીન મળ્યાં











સુપ્રિમ કોર્ટે આજે અકસ્માત કેસના આરોપી વિસ્મય શાહને 10 લાખના બોન્ડ પર જામીન આપ્યાં છે. આ પહેલા સુપ્રિમ કોર્ટે નવ વખત વિસ્મય શાહના જામીન ફગાવ્યા હતા.


http://www.globalgujaratnews.com/article/vismay-shah-got-bail/

Saturday, 29 March 2014

શું કેજરીવાલ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત લેવા તૈયાર થશે ?












પ્રારંભિક તબક્કેથી જ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સિક્યુરીટી લેવા તૈયાર નથી. પરંતુ શુક્રવારે હરિયાળા ખાતે દાદરીમાં રોડ શો દરમ્યાન અરવિંદ કેજરીવાલ પર એક અજાણ્યાં શખ્સે અચાનક હુમલો કરી દીધો. જેમાં તેમને ગળાના પાછળના ભાગે અજાણ્યા શખ્સે જોરથી મુક્કો માર્યો હતો. જોકે ત્યાર બાદ સમર્થકોએ હુમલાખોરને મેથીપાક ચખાડ્યો હતો.




જોકે કેજરીવાલે આ ઘટના બાદ તુરંત ટ્વિટ કરીને સમર્થકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને મીડિયા સમક્ષ પણ સમર્થકોએ હુમલાખોરને માર માર્યો તે બદલ  ખેદ વ્યક્ત કર્યો હતો. અને કહ્યું હતું કે કોઈ પણ મોટો હુમલો થાયે તો હાથ ન ઉઠવવાની સલાહ પોતાના સમર્થકો અને કાર્યકર્તોઓને આપી હતી.

http://www.globalgujaratnews.com/article/arvind-kejriwal-will-accept-high-security/

કોંગ્રેસ રાજમાં ખેડૂતો મરી રહ્યા છે: મોદી











2014ની લોકસભા ચૂંટણીમાં 272 પ્લસ બેઠકો માટે ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદી કોઇ કસર નથી છોડી રહ્યા.  આજે ઉત્તર પ્રદેશનાં બાગપતમાં નરેન્દ્ર મોદીએ નારો આપ્યો, “કમળ અને મોદી”. નોંધનીય છે કે બાગપત બેઠક પરથી ભાજપે મુંબઇનાં પૂર્વ પોલીસ કમિશનર સત્યપાલ સિંહને ટિકીટ આપી છે.મોદીએ રેલીને સંબોંધતા કહ્યુ કે મહર્ષિ દયાનંદ સરસ્વતીની આ કર્મભૂમિ છે, અને હું તેમની જન્મભૂમિથી આવ્યો છું, એટલે મારો તમારી સાથે સાંસ્કૃતિક સંબંધ છે. ભાઇચારનો સંબંધ છે. બાગપત વીરોની ભૂમિ છે. 2014નો સંઘષ સ્વરાજ માટે છે, કોંગ્રેસ મુક્ત ભારત માટે છે.


www.globalgujaratnews.com/article/narendra-modis-rally-in--baghpat-uttar-pradesh/

Friday, 28 March 2014

ગાવસ્કરને તાજ, શ્રીનિવાસનને વનવાસ











સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈના અધ્યક્ષ એન. શ્રીનિવાસનને તેમના પદ પરથી દૂર કરી દઈને તેમના સ્થાને પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરને બીસીસીઆઈના વચગાળાના અધ્યક્ષ તરીકે વરણી કરી છે. આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કેસની તપાસ કરતા સુપ્રીમકોર્ટે શ્રીનિવાસનને સ્વેચ્છાએ પદ છોડવા માટે બે દિવસનો સમય આપ્યો હતો, પરંતુ શ્રીનિવાસન તરફથી બીસીસીઆઈએ ગઈકાલે કોર્ટમાં કહ્યું હતું કે, તેઓ પદ છોડશે નહીં પરંતુ તપાસ પૂરી ત્યાં સુધી કામકાજથી અળગા રહેશે.

http://www.globalgujaratnews.com/article/sunil-gavaskar-interim-chairman-of-bcci/

કોંગ્રેસી નેતાના કટ્ટર બોલ, કહ્યું “ મોદીના ટૂકડે-ટૂકડા કરી નાખીશ”














ચૂંટણી ટાંણે નેતાઓની જીભ પર કાબૂ ગુમાવી બેઠા હોય તેમ પોતાના વિરોધીઓને નિશાને લઈ રહ્યાં છે. સહારનુપરમાં કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન મસૂદે એક રેલીમાં ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ટાંકીને  ખુલ્લેઆમ કહ્યું કે તેઓ નરેન્દ્ર મોદીના ટુકડે ટુકડા કરી દેશે. તેઓ મોદીને એવો પાઠ શીખવાડશે કે મોદી યાદ રાખશે



http://www.globalgujaratnews.in/article/congress-manifesto-is-a-bundle-of-lies-modi/

Thursday, 27 March 2014

પરેશ રાવલને અમદાવાદ પૂર્વ કઈ દીશામાં આવ્યું તે ખબર છે?










અરે ભાઈ, પૂર્વ દીશામાં જ આવ્યું હોયને... કેમ હેરાન કરો છો. તમારો મહેમાન છું. આયાતી ઉમેદવાર શાનો થઈ ગયો... હું તો ગુજરાતી છું. મારી પત્ની ગુજરાતી છે, મારા સંતાનો ગુજરાતી છે...
આ વળી નવું. આપણે ગુજરાતી હોઈએ એટલે આપણા સંતાનો પણ ગુજરાતી હોય તે જણાવવું પડે. જણાવવું પડે ભાઈ, છોકરાવ અંગ્રેજી મિડિયમમાં ભણે છે. તેમને ગુજરાતી આવડતું નથી. મુંબઈમાં હવે ગુજરાતી શાળા શોધવી પડે છે. પરેશભાઈ મુંબઈવાસી છે. તેમણે કહ્યું કે મારા સંતાનો ગુજરાતી છે. તેમના સંતાનોને ગુજરાતી વાંચતા આવડે છે? ના, ના, આ ડાયરી વંચાવો પરેશ રાવળના સંતાનોને અને પૂછો કે ગુજરાત એટલે શું? અમદાવાદ પૂર્વ એટલે શું?

http://www.globalgujaratnews.com/article/ggn-diary-27-03-14-/

IPL ના રમે રાજસ્થાન રૉયલ્સ - ચેન્નઈ સુપરકિંગ્સ : સુપ્રીમ કોર્ટ













બીસીસીઆઈ દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ રાખવામાં આવેલા પ્રસ્તાવના જવાબમાં આજે કોર્ટે કોઈ નિર્ણય સંભળાવ્યો નથી, પરંતુ એખ જવાબના પ્રસ્તાવ હેઠળ કહ્યું કે બીસીસીઆઈના અધ્યક્ષનું પદ સુનીલ ગાવસ્કાર સંભાળે કોર્ટે એવું પણ અહીં કહ્યું કે કોઈ પણ નિર્ણય આવતા પહેલા રાજસ્થાન રૉયલ્સ અને ચેન્નઈ સુપરકિંગ્સની ટીમો આઈપીએલમાં ના રમે. સાથે જ ઈન્ડિયા સીમેન્ટનો કોઈ પણ કર્મચારી કે કોઈ વ્યક્તિ આઈપીએલથી બાહર રહે. આ પ્રસ્તાવ પર જવાબ આપતાને માટે સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને શુક્રવાર સુધીનો સમય આપ્યો છે. અને બોર્ડના જવાબ પછી જ કોર્ટ પોતાનો વચગાળાનો આદેશ સંભળાવશે. જો કે, આગામી સુનાવણી 16મી એપ્રિલે યોજાશે.


http://www.globalgujaratnews.com/article/sunil-gavaskar-should-replace-srinivasan-as-bcci-chief-supreme-court/

Wednesday, 26 March 2014

આખરે નરેન્દ્ર મોદી વિરુદ્ધ કેજરીવાલના જંગનો આરંભ...


આમ તો નક્કી જ હતું, પણ સત્તાવાર રીતે અરવિંદ કેજરીવાલ ચેલેન્જ સ્વીકારે છે કે કેમ તે જોવાનું હતું. આખરે તેમણે પડકાર ઊપાડી લીધો છે. તેઓ જાણે છે કે બેઠક જીતવાની નથી, પણ લડવાનું છે. તેમના માટે લડત મહત્ત્વની છે.વારાણસી નરેન્દ્ર મોદી સલામત બેઠક હતી એટલે પસંદ નથી થઈ. તેની પસંદગી હિન્દુત્વનો મેસેજ આપવા માટે થઈ છે. ઉત્તર પ્રદેશમાં વિકાસનું ગાણું ચાલે તેમ નથી. હિન્દુત્વના મુદ્દે જ ભાજપને ઉત્તર પ્રદેશમાં 52, 55 અને 57 બેઠકો મળી હતી. તે પછી ભાજપે રામમંદિરનો મુદ્દો પડતો મૂક્યો એટલે ભાજપની પડતી થઈ. સીધા જ 29 પર આવી ગયા અને અત્યારે માત્ર 10 જ બેઠકો છે. તે સંખ્યા વધારીને ફરીથી 40 સુધી કરવાની છે. યુપીમાં 40થી વધારે બેઠક ના મળે તો દિલ્હીમાં સત્તા મળે તેવી કોઈ શક્યતા નથી. તેથી જ સૌથી વધારે મહેનત યુપી અને સાથોસાથ બિહારમાં થઈ રહી છે.

http://www.globalgujaratnews.com/article/ggn-diary-26-03-14-/

કોંગ્રસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર










આપ કી આવાઝ હમારા સંકલ્‍પ'ના નારા સાથે આજે કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો  જાહેર કર્યો. કોંગ્રેસ અધ્‍યક્ષા સોનિયા ગાંધી,  ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, વડાપ્રધાન મનમોહનસિંહ, એકે એન્ટોની અને અજય માકનની ઉપસ્‍થિતિમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. ચૂંટણી ઢંઢેરામાં સૌના માટે ઘર અને સ્વાસ્થય અધિકારનું વચન આપવામાં આવ્યુ છે.


http://www.globalgujaratnews.com/article/congress-releases-2014-people-s-manifesto/

Tuesday, 25 March 2014

કેજરીવાલ પર ઇંડા અને શ્યાહી ફેંકાઇ











દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે ઉત્તર પ્રદેશની સાંસ્કૃતિક રાજધાની વારાણસી પહોંચી ગયા કેજરીવાલે અહીં પવિત્ર ગંગા નદીમાં સ્નાન કર્યું. અને ત્યારબાદ કાશી વિશ્વનાથ, ભૈરવ મંદિર તરફ રવાના થયા. અરવિંદ કેજરીવાલનો ભૈરવ મંદિરની બાહર જબરદસ્ત વિરોધ થયો. વિરોધીઓએ કેજરીવાલ વિરૂદ્ધ અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના સમર્થનમાં નારાઓ પણ લગાવ્યા.
http://www.globalgujaratnews.com/article/uttar-pradesh-kejriwal-reached-in-banaras-today-address-rally/

http://www.globalgujaratnews.com/article/har-har-modi-slogans-against-the-complaint-filed-in-court/











સેંન્ટ્રલ બાર એસોશિયેશનના પૂર્વ ઉપાધ્યક્ષ મનોજ કુમાર દુબેએ સોમવારે ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ અને વારાણસીના મહાપૌર રામગોપાલ મોહલેની વિરૂદ્ધમાં ફરિયાદ દાખલ કરવી છે. જેથી હવે  હર હર મોદી, ઘર ઘર મોદીના નારાને લઈને ચાલી રહેલો  વિવાદ હવે અદાલત સુધી પહોંચી ગયો છે. કોર્ટે ફરિયાદ પર સુનાવણી કરતા કેંટ પોલિસ પાસે 3 એપ્રિલ સુધી જવાબ આપવા જણાવ્યું છે.

http://www.globalgujaratnews.com/article/har-har-modi-slogans-against-the-complaint-filed-in-court/

Monday, 24 March 2014

મોહન કુંડારિયા બાળકો પર પગ મુકીને પસાર થયા( જુઓ વિડીયો)












રાજકોટ ભાજપનાં ઉમેદવાર મોહન કુંડારિયાનો એવો વિડીયો સામે આવ્યો છે કે જેમાં તેઓ શાળાનાં બાળકો પરથી પસાર થઇ રહ્યા છે. આ વિડીયો વૉટ્સ એપ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના અંગે પ્રતિક્રીયા આપતા મોહન કુંડારિયાએ કહ્યુ કે મારા પર આયોજકોએ દબાણ કર્યુ છે, અને આ કાર્યક્રમ બાળકોની યોગશક્તિ ચકાસવાનો હતો.
http://www.globalgujaratnews.com/article/rajkot-candidate-mohan-kundariya-walking-over-school-children/

મુંબઈ ગેંગરેપ : પીડિતાની માંગણી – ફાંસી આપો અથવા કાપો હાથ-પગ











મુંબઈમાં શક્તિમિલમાં મહિલા ફોટોગ્રાફર સાથે થયેલા સામૂહિક બળાત્કાર કેસમાં કોર્ટ દ્વારા સરકારી વકીલ ઉજ્જવલ નિકમની અરજી મંજૂર કરવામાં આવી છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે દોષિતો પર કલમ 376 (ઈ) લાગુ કરવામાં આવી શકે છે.


http://www.globalgujaratnews.com/article/punishment-in-shakti-mill-woman-photojournalist-gang-rape-case-in-mumbai/

Saturday, 22 March 2014

દક્ષિણ ભારતમાં કોંગ્રેસને ધક્કો મારવામાં ભાજપ કરી રહ્યું છે ટેકો











દક્ષિણ ભારતમાં ભાજપે હજી મજબૂત થવાનું છે એમ સૌ કહેતા હોય છે. વાત સાચી છે, પણ અર્ધસાચી છે. અડધા દક્ષિણ ભારતમાં ભાજપ અડધા જેટલું મજબૂત ઓલરેડી થઈ ચૂક્યું છે. કર્ણાટકમાં છેક 1995થી ધીમે ધીમે ભાજપ આગળ વધીને સત્તા સુધી પહોંચી શક્યું હતું. ગુજરાતની જેમ આંતરિક વિખવાદ નડ્યો અને યેદીયુરપ્પાની સરકાર ગઈ, કેમ કે સાથોસાથ ભ્રષ્ટાચારના મોટા આરોપો પણ હતા. પરંતુ યેદીયુરપ્પાને પાછા લાવી શકાયા છે, તેથી ભ્રષ્ટાચારના આક્ષેપોની પરવા કરવાની જરૂર નથી. ભ્રષ્ટાચારી રેડ્ડી બંધુઓના સાથી શ્રીરામુલુને પણ પાછા લેવાયા છે તેથી ભાજપને ફાયદો થવાનો છે, નુકસાન નથી થવાનું

.http://www.globalgujaratnews.com/article/ggn-diary-22-03-14-/

Friday, 21 March 2014

સતપાલ મહારાજનું કોંગ્રેસમાંથી રાજીનામુ











ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ઉત્તરાખંડનાં મજબૂત નેતા અને પૌડી ગઢવાલથી સાંસદ સતપાલ મહારાજે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યુ છે. સતપાલ મહારાજ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે. ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહની હાજરીમાં સતપાલ ભાજપમાં જોડાશે.


http://www.globalgujaratnews.com/article/congress-mp-satpal-maharaj-will-join-bjp-today/

શક્તિ મિલ ગેંગરેપ કેસમાં 4 દોષિતને આજીવન કેદ












મુંબઇનાં ટેલીફોન ઑપરેટર ગેંગરેપ કેસમાં કોર્ટે તમામ 4 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. મગિલા ટેલીફોન ઑપરેટર સાથે શક્તિ મિલ કમ્પાઉન્ડમાં ગેંગરેપ કરવામાં આવ્યો હતો. પણ શક્તિ મિલ કમ્પાઉન્ડમાં મહિલા ફોટો પત્રકાર સાથે ગેંગરેપનાં કેસમાં કોર્ટે 24 માર્ચ સુધી નિર્ણય મુલતવી રાખ્યો છે.

http://www.globalgujaratnews.com/article/4-get-life-term-in-shakti-mills-gang-rape-case/

Wednesday, 19 March 2014

સોશિયલ નેટવર્કની સુપરહિટ દાદી










સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ઈન્સ્ટાગ્રામ પર 80 વર્ષની દાદી બૈટી સિમ્પસનને તેના ચાહકો પ્રેમથી ઈન્સ્ટાગ્રૈની કહીને બોલાવે છે. વેબસાઈટ પર તેને સૌથી ક્યૂટ દીદી કહેવામાં આવે છે અને તેના ફ્રેન્ડ લિસ્ટમાં પણ 86 હજારથી વધારે લોકો છે. જોકે સૌથી મહત્ત્વની વાત એ છે કે દાદીએ પોતાના એકાઉન્ટની શરૂઆત ચાલુ વર્ષે જાન્યુઆરીમાં કરી હતી.

http://www.globalgujaratnews.com/article/superhit-dadi-on-instagram/

હૈદરાબાદનાં એન્જિનિયરે પોસ્ટ કરી ગુમ થયેલા વિમાનની તસવીર










છેલ્લા  11  દિવસથી લાપતા મલેશિયાઈ વિમાનની શોધમાં દુનિયાભરની સર્ચ ટીમો પ્રયત્ન કરી રહી છે, ત્યારે હૈદરાબાદના એક આઈટી પ્રોફેશનલે પોતાની ઓફિસમાં કામ કરતા કરતા પ્લેનનું લોકેશન ટ્રેસ કર્યુ છે. 8 માર્ચથી ગુમ ઓ બોઈંગ પ્લેનની શોધમાં આ એક અગત્યની કડી સાબિત થઈ શકે છે.વ્યવસાયથી આઈટી એનાલિસ્ટ અનુપ માધવે ડિજિટલ ગ્લોબ સૈટેલાઈટ ક્યુબી 02 ઉપર છેલ્લા ઘણી દિવસોની તસવીરની સઘન તપાસ કરી તે દરમ્યાન તેની નજર 8 માર્ચની એક તસવીર ઉપર પડી અને તેને રાહતનો શ્વાસ લીધો.

http://www.globalgujaratnews.com/article/hyderabad-techie-uploads-satellite-image-of-missing-plane-on-cnn-site/

Tuesday, 18 March 2014

ગાંધીનગરથી ચૂંટણી લડશે અડવાણી










ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ગુજરાતનાં પાટનગર ગાંધીનગર બેઠક પરથી જ લોકસભાની ચૂંટણી લડશે. ગુજરાત ભાજપની બેઠકમાં નામ નક્કી કરવામાં આવ્યુ છે, અને હવે દિલ્હીથી ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.ગુજરાત ભાજપનાં પ્રવક્ત્તા વિજય રૂપાણીએ કહ્યુ કે ગાંધીનગર બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણીનું નામ નક્કી કરવામાં આવ્યુ છે. જે અંગે દિલ્હીમાંથી અંતિમ નિર્ણય બાદ જાહેરાત કરવામાં આવશે.

http://www.globalgujaratnews.com/article/advani-will-contest-from-gandhinagar-seat-bjp-will-make-formal-announcement-tomorrow/

ચૂંટણી 2014 : શિવસેનાનો કોંગ્રેસ પર હલ્લાબોલ










શિવસેનાએ આજે કોંગ્રેસની મજાક ઉડાવતા કહ્યું કે કોંગ્રેસના ટિકિટથી તો કોઈ પણ લોકસભાની ચૂંટણી લડવાનું પસંદ નથી કરતા. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીનું સમાચાર પત્ર સામનામાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે આ સમયે દેશમાં કોંગ્રેસ વિરોધી લહેર ચાલી રહી છે.
http://www.globalgujaratnews.com/article/no-one-wants-to-contest-on-congress-ticket-shiv-sena/

Saturday, 15 March 2014

કેજરીવાલ મીડિયાની માનહાની કરે છે કે મેનેજ કે પછી...











મીડિયા મેનેજમેન્ટ એ બહુ મજાનો શબ્દ છે. રાજકારણીઓને બહુ ગમે. પ્રચારકોને બહુ ગમે. માર્કેટિંગ મેનેજરો અને લાંયઝા દલાલોને બહુ ગમે. તેઓ મનોમન ખુશ થાય કે અમે મીડિયાને કેવું મેનેજ કર્યું. વેરી ગૂડ. વેરી ગૂડ. મીડિયાને શું જોઈએ મિત્ર, મની જોઈએ. મની આપો એટલે મીડિયા મેનેજ થઈ જાય


.http://www.globalgujaratnews.com/article/ggn-diary-15-03-14-/

મલેશિયન વિમાનને હાઈજેક કરાયું, પાંચ ભારતીયો સવાર










થોડા દિવસ અગાઉ મલેશિયાનું વિમાન અચાનક ગુમ થઈ ગયું હતું. જેની હજૂ સુધી  કોઈ સંભાળ મળી નથી. નોંઘનીય છેકે  આ વિમાનમાં 5 ભારતીય સહિત 239 લોકો મુસાફરો છે.મલેશિયા એરલાઈન્સથી ઉડાન ભરેલુ યાત્રીઓનું વિમાન છેલ્લા એક સપ્તાહથી ગુમ છે. આ ગુમ થયેલા વિમાનની શોધખોળ થઈ રહી છે તે સમયે જ હવે મલેશિયન સરકાર દ્વારા એક વઘુ ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. મલેશિયન સરકારે એવો દાવો કર્યો છે કે મલેશિયના વિમાનને હાઈજેક કરવામાં આવ્યુ છે.
http://www.globalgujaratnews.com/article/malaysia-airlines-flight-hijacked-conclude-investigators/

Friday, 14 March 2014

ગુજરાતથી ચૂંટણી લડશે નરેન્દ્ર મોદી










ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ચૂંટણી મેદાનમાં કઈ બેઠકથી ઝંપલાવશે તેની પર દરેકની મીટ મંડાયેલી છે. તેવી પરિસ્થિતિમાં ગુજરાત ભાજપના મહાસચિવ વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે નરેન્દ્ર મોદી ગુજરાત બેઠકથી જ ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે.http://www.globalgujaratnews.com/article/narendra-modi-to-fight-from-


one-seat-in-gujarat/

જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદીમાં નામો છે આપના...











આપના એટલે આમ આદમી પાર્ટીના નહીં. આપના એક મહાનુભાવોના નામો. ભારતીય જનતા પક્ષની બીજી અને કોંગ્રેસની ત્રીજી યાદી બહાર પડી તેમાં ઘણા બધા મહાનુભાવોના નામો છે. પણ જેમના નામો નથી તેની વધારે ચર્ચા થઈ. ચિદંબરમ સહિતના કોંગ્રેસના ઘણા પ્રધાનો ચૂંટણી લડવાથી ડરી રહ્યા છે એવા અહેવાલો છે. તેથી કોંગ્રેસના કેટલાક સિનિયરોના નામો હજી પણ યાદીમાં આવ્યા નથી. તો ભાજપના સિનિયરોના નામો પણ હજી યાદીમાં આવ્યા નથી. તેના કારણો વળી જુદા છે. અડવાણી, જોષી, રાજનાથના નામો હજી જાહેર થયા નથી, કેમ કે જ્યાં સુધી નરેન્દ્ર મોદીનું નામ નક્કી ના થાય ત્યાં સુધી બીજા નામોનું નક્કી કરવાનું અટકી પડ્યું છે.
http://www.globalgujaratnews.com/article/ggn-diary-14-03-14-/

Thursday, 13 March 2014

બોર્ડની પરિક્ષાનો પ્રારંભ, ગેરરીતિ ટાળવા બોર્ડ સજાગ











બોર્ડની પરીક્ષાનો પ્રારંભ આજથી શરૂ થઈ ગયો છે. જેમાં ધોરણ દસમાં 9 લાખ વિધાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 115495 વિધાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5 લાખથી વધુ છે. ધોરણ 10માં  પરીક્ષા કેન્‍દ્રોની સંખ્‍યા 681 અને ધોરણ 12 માં પરીક્ષા કેન્‍દ્રોની સંખ્‍યા 209 જેટલી છે. વિજ્ઞાન પ્રવાહમાં  કેન્‍દ્રોની સંખ્‍યા 115 જેટલી છે.


http://www.globalgujaratnews.com/article/board-exam-start-today/

Wednesday, 12 March 2014

મુંબઈમાં કેજરીવાલ : ઓટો સહિત લોકલ ટ્રેનની કરી સવારી





લોકસભા ચૂંટણી તૈયારીઓમાં વ્યસ્ત આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ આજથી મહારાષ્ટ્ર ખાતે ત્રણ દિવસના પ્રવાસે છે. આજે સવારે છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા બાદ કેજરીવાલ ઓટો-રિક્ષામાં  બેસીને અંધેરી રેલ્વે સ્ટેશન પહોંચ્યા.

http://www.globalgujaratnews.com/article/arvind-kejriwal-boards-packed-local-train-in-mumbai-on-lok-sabha-campaign/

Tuesday, 11 March 2014

Rahul gandhi to march in search of development in narendra modi s gujarat today

 અમદાવાદ :

કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે છે. જેમાં ખેડામાં લોકસભા બેઠકના મત વિસ્તાર બાલાસિનોર ખાતે એક રેલીનું સંબોધન  કર્યું હતું.
http://www.globalgujaratnews.com/article/rahul-gandhi-to-march-in-search-of-development-in-narendra-modi-s-gujarat-today/ 

Thursday, 6 March 2014

Never thought that oscar award wining for film says pitt

http://www.globalgujaratnews.com/article/rahul-gandhi-to-march-in-search-of-development-in-narendra-modi-s-gujarat-today/never thought that oscar award wining for film says pitt

લોસ એન્જલસ : ઑસ્કર એવોર્ડ જીત્યા પછીથી હોલીવુડના અભિનેતા બ્રાડ પિટે કહ્યું કે તેમણે કયારેય વિચાર્યું નહોતું કે તેઓ ઑસ્કર જીતશે. પિટે 12 ઈયર્સ એ સ્લેવના નિર્માતાને માટે ઑસ્કર મળશે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/never-thought-that-oscar-award-wining-for-film-says-pitt/

Wednesday, 5 March 2014

Before going to jail sanjay complete shooting of film pk says hirani

before going to jail sanjay complete shooting of film pk says hirani 
 
મુંબઈ : બોલીવુડના જાણીતા નિર્દેશક રાજકુમાર હિરાણીનું કહેવું છે કે સંજય દત્તે જેલ જવા પહેલા જ તેમની ફિલ્મ PKની શૂટિંગ પૂરી કરી લીધી હતી. રાજકુમાર હિરાણી બોલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનને લઈને PK નામની એક ફિલ્મ બનાવી રહી છે. આ ફિલ્મ આ વર્ષે 6 જૂન રિલીઝ કરવામાં આવવાની હતી, પરંતુ હવે આ ફિલ્મ 25 ડિસેમ્બરે રિલીઝ થઈ શકે છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/before-going-to-jail-sanjay-complete-shooting-of-film-pk-says-hirani/

Micromax canvas knight with octa core processor launched at rs 19999

micromax canvas knight with octa core processor launched at rs 19999 
 
નવી દિલ્હી : માઇક્રોમૈક્સ કંપનીએ તેના પ્રથમ ઑક્ટાકોર પ્રોસેસર સ્માર્ટફોન કેનવાસ નાઇટને લૉન્ચ કર્યો છે. ફોનની કિંમત રૂ.19,999  છે. આ ફોન બ્લેક, બ્લેક એન્ડ ગોલ્ડ અને વ્હાઇટ એન્ડ ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ થશે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/micromax-canvas-knight-with-octa-core-processor-launched-at-rs-19999/